Libro Rich Dad Poor Dad - Gujarati eBook PDF

18 de octubre de 2013
આ પુસ્તક "ધનવાન બનવા માટે તમારે વધુ આવક મેળવવી જરૂરી છે' તે ભ્રમણાને ખોટી પાડે છે. "તમારું ઘર એ તમારી મિલકત છે' - તે માન્યતાને પડકારે છે. મા-બાપને સમજાવે છે કે નાણાં અંગે તમારાં બાળકોને સમજણ આપવા તમે શાળાની પરંપરાગત પદ્ધતિ પર વિશ્વાસ ન રાખી શકો. મિલકત અને જવાબદારીની ચોખ્ખી સમજણ આપે છે. તમારા બાળકોના આર્થિક ભવિષ્યના ઘડતરનું સાચું માર્ગદર્શન આપશે.

Información

Publicado: 18 de octubre de 2013
ISBN: 9789351220640

Robert T. Kiyosaki